યોજનાઓ વિગતવાર | યોજનાઓ | નિયામકશ્રી, ગ્રંથાલય : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | નિયામકશ્રી, ગ્રંથાલય : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

ગુજરાત પ્રેસ અને પુસ્તક રજિસ્ટ્રેશન નિયમો - ૧૯૬૮

આ એકટ હેઠળ રાજયમાંથી પ્રકાશિત થતાં તમામ પુસ્તકોનો રાજય મધ્યસ્થ ગ્રંથાલય, ગાંધીનગર ખાતે બે નકલ, મધ્યવર્તી પુસ્તકાલય, વડોદરા ખાતે એક નકલ અને ગુજરાત વિધાપીઠ ગ્રંથાલય, અમદાવાદ ખાતે એક નકલ મેળવવામાં આવે છે અને તેની સુચિઓ તૈયાર કરાય છે.

top