-

માનનીય મુખ્યમંત્રીશ્રી
માનનીય મુખ્યમંત્રીશ્રી

ગુજરાત સરકાર

માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી
માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

શ્રી વી. પી. પટેલ, આઈએએસ
શ્રી વી. પી. પટેલ,આઈએએસ

સચિવ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

શ્રી ભાવેશ એરડા
શ્રી ભાવેશ એરડા

નિયામક, ઇ.ચા
નિયામકશ્રી, ગ્રંથાલય

અમારા વિશે

અમારા વિશે

ગ્રંથાલય નિયામક ખાતાના વડા છે અને તેઑની દેખરેખ, માર્ગ દર્શન અને દિશા સૂચન તથા રાજ્ય સરકારના અંકુશ હેઠળ તેઓએ કામગીરી સંભાળવાની હોય છે, રાજ્યમાં જાહેર ગ્રંથાલય પ્રવૃતીઑનો સુઆયોજીત વિકાસ થાય તેમાટે તથા રાજ્યમાં જાહેર ગ્રંથાલયો ના નિભાવ, વિકાસ અને વિસ્તરણ માટે જરૂરી આયોજન તથા અમલીકરણ કરવાનું હોય છે

લક્ષ્યાંકો અને ઉદ્દેશો

  • ગ્રંથાલય સેવા ધ્વારા સમાજના વાંચન ઇચ્છુકોને મનવાંચ્છિત શિષ્ટ સાહિત્ય પુરૂ પાડવું.
  • પ્રજાને જાહેર ગ્રંથાલય સેવાઓ સહજ પ્રાપ્ત થાય અને રાજયના વધુમાં વધુ વિસ્તારને જાહેર ગ્રંથાલય સેવાથી સાંકળી લેવા.
  • સમાજના સામાન્ય પ્રજાજનો ઉપરાંત વિશિષ્ટ વર્ગો જેવા કે અંધજનો, વૃધ્ધો, બાળકો, મહિલાઓ તેમજ જેલ કેદીઓ સુધી ગ્રંથાલય સેવા પહોંચાડવી.
  • ગુજરાતના ગ્રામસ્તર સુધી ગ્રંથાલય સેવા પૂરી પાડીને નિરક્ષરતાનું પ્રમાણ ધટે તે માટે જરૂરી આયોજન
top